નીચેનામાંથી કઈ અંગિકાઓ પટલવિહીન છે?

  • A
    કોષકેન્દ્રિકા,કોષકેન્દ્ર,લાયસોઝોમ્સ
  • B
    રિબોઝોમ્સ,કોષકેન્દ્ર,લાયસોઝોમ્સ
  • C
    રિબોઝોમ્સ,કોષકેન્દ્ર,તારાકેન્દ્ર
  • D
    રિબોઝોમ્સ,કોષકેન્દ્રિકા,તારાકેન્દ્ર

Explore More

Similar Questions

$i.$ કોષોનો આકાર તેઓ જે કાર્ય કરે છે તેના આધારે બદલાઈ શકે છે.
$ii.$ માનવ $RBC$ નો વ્યાસ આશરે $7.0 \, \mu m$ હોય છે.
$iii.$ કોષરસ એ કોષીય પ્રવૃત્તિઓનું મુખ્ય ક્ષેત્ર છે.
$iv.$ કોષને જીવંત અવસ્થામાં રાખવા માટે કોષરસમાં વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે.

ખોટી જોડી પસંદ કરો.

વનસ્પતિ કોષ પ્રાણી કોષથી અલગ પડે છે કારણ કે:

નીચેના જોડકાં જોડો:-
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલમય કોથળીઓ
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રના અંતઃપટલના ગડીમય પ્રવર્ધો
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળીઓ
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચનાઓ

કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo