ગોલ્ગીકાય નીચેનામાંથી કઈ અંગિકામાંથી દ્રવ્યો મેળવે છે?

  • A
    અંત:કોષરસજાળ
  • B
    કોષકેન્દ્ર
  • C
    લાયસોઝોમ્સ
  • D
    કોષરસઆધારક

Explore More

Similar Questions

$ER$ પર હાજર રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત પ્રોટીનનો જથ્થો ક્યાં સ્થાનાંતરિત થાય છે?

લાયસોઝોમ્સ તથા કોષરસસ્તરની રચનામાં ભાગ લેતાં પ્રોટીનનું સંશ્લેષણ કરતી અંગિકા કઈ છે?

"સિગ્નલ હાઇપોથેસિસ" (Signal Hypothesis) - સ્ત્રાવી પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?

ઝડપથી વિભાજન પામતા કોષોમાં,અંતઃકોષરસજાળ (endoplasmic reticulum) કેવી હોય છે?

આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ ગોલ્ગી પ્રસાધનમાં,સિસ્ટર્નીમાં $cis$ મુખ અને $trans$ મુખ હોય છે.
$II.$ ગોલ્ગી પ્રસાધનના $cis$ મુખ અને $trans$ મુખને અનુક્રમે નિર્માણકારી મુખ (forming face) અને પરિપક્વન મુખ (maturing face) કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo