કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    કોષમાં કણાભસૂત્રની સંખ્યા કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર આધાર રાખે છે.
  • B
    કણાભસૂત્ર બહુભાજન દ્વારા વિભાજન પામે છે.
  • C
    કણાભસૂત્ર જારક શ્વસનનું સ્થાન છે.
  • D
    કણાભસૂત્રમાં $ATP$ નું નિર્માણ થાય છે.

Explore More

Similar Questions

કોષીય શ્વસન માટેનું સ્થાન કયું છે?

આપેલ કણાભસૂત્રની આકૃતિમાં ચાર ભાગો $A, B, C, D$ તરીકે દર્શાવેલ છે. ભાગ અને તેના કાર્ય વચ્ચેની સાચી જોડ પસંદ કરો.

આપેલ આકૃતિમાં દર્શાવેલ કોષીય અંગિકાનું બીજું નામ શું છે?

કણાભસૂત્રિય $DNA$ એ - ..........

કણાભસૂત્રની અંતઃપટલ $ . . . . . . $ ને આવરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo