આપેલ કશા/પક્ષ્મની રચનામાં $Q$ શું છે?

  • A
    જીવરસપટલ
  • B
    ત્રિજ્યાવર્તી તંતુક (Radial spoke)
  • C
    આંતર દ્વિકીય સેતુ
  • D
    કેન્દ્રસ્થ આવરણ

Explore More

Similar Questions

તારાકેન્દ્ર (Centriole) શામાં જોવા મળે છે?

વિધાન : સેન્ટ્રોસોમ (તારાકાય) અને સેન્ટ્રિઓલ (તારાકેન્દ્ર) એકબીજા સાથે સંબંધિત છે.
કારણ : સેન્ટ્રોસોમ સામાન્ય રીતે બે નળાકાર રચનાઓ ધરાવે છે જેને સેન્ટ્રિઓલ કહેવામાં આવે છે.

આકૃતિનો યોગ્ય રીતે અભ્યાસ કરો અને નામનિર્દેશિત ભાગો $A, B, C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

તે બે કેન્દ્રસ્થ અને નવજોડ પરિધીય સૂક્ષ્મનલિકા ધરાવે છે.

વિધાન $A$ : વનસ્પતિકોષમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે.
વિધાન $R$ : વનસ્પતિકોષમાં કોષવિભાજન દરમિયાન દ્રિધ્રુવીય ત્રાકનું સર્જન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo