સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના પ્રકારો માટે નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. મેટાસેન્ટ્રીક $I$. એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી
$Q$. સબ-મેટાસેન્ટ્રીક $II$. એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા અત્યંત લાંબી
$R$. એક્રોસેન્ટ્રીક $III$. અંતસ્થ સેન્ટ્રોમિયર
$S$. ટિલોસેન્ટ્રીક $IV$. મધ્યમાં સેન્ટ્રોમિયર જે બે સમાન ભુજાઓ બનાવે છે

  • A
    $P-I, Q-IV, R-II, S-III$
  • B
    $P-I, Q-IV, R-III, S-II$
  • C
    $P-IV, Q-I, R-II, S-III$
  • D
    $P-IV, Q-II, R-I, S-III$

Explore More

Similar Questions

પ્રત્યાંકન (Transcription) માટે કઈ રચના સક્રિય છે?

સેન્ટ્રોમિયરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

$L$-આકારના રંગસૂત્રોને......... તરીકે ઓળખવામાં આવે છે.

જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છેડાની નજીક હોય તેને . . . . . . કહેવાય છે.

કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે પ્રોટીન અને $RNA$ નું સ્થળાંતર કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo