એમિનો એસિડ માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    તેઓ પ્રતિસ્થાપિત મિથેન છે,જેમાં ચાર પ્રતિસ્થાપી સમૂહો ચાર સંયોજકતા સ્થાનો રોકે છે.
  • B
    એમિનો એસિડમાં એસિડિક અને બેઝિક એમ બંને સમૂહો આવેલા હોય છે.
  • C
    એમિનો એસિડ અકાર્બનિક સંયોજનો છે.
  • D
    સૌથી સરળ એમિનો એસિડ ગ્લાયસીન છે.

Explore More

Similar Questions

જૈવિક અણુઓ (biomolecules) માટે કયું વિધાન સાચું છે?

ડાયપેપ્ટાઇડ બંધ કયા સમૂહો વચ્ચે રચાય છે?

$GLUT-4$ વિશે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

આપેલ આકૃતિમાં $A$ શેનું સૂચન કરે છે?

એમિનોઍસિડના બંધારણમાં આપેલા સમૂહોમાંથી કયો સમૂહ બેઝિક (બેઝિક) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo