નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રોટીન) કોલમ-$II$ (કાર્ય)
$P$. કોલેજન $I$. અંતઃસ્ત્રાવ
$Q$. ટ્રિપ્સિન $II$. સંવેદનાગ્રાહી
$R$. ઇન્સ્યુલિન $III$. રોગકારકો સામે લડત
$S$. એન્ટિબોડી $IV$. ઉત્સેચક
$T$. રિસેપ્ટર $V$. આંતરકોષીય આધારક પદાર્થ
$U$. $GLUT-4$ $VI$. કોષોમાં ગ્લુકોઝનું વહન

  • A
    $(P-II), (Q-I), (R-V), (S-VI), (T-III), (U-IV)$
  • B
    $(P-IV), (Q-I), (R-V), (S-II), (T-III), (U-VI)$
  • C
    $(P-V), (Q-I), (R-IV), (S-III), (T-II), (U-VI)$
  • D
    $(P-V), (Q-IV), (R-I), (S-III), (T-II), (U-VI)$

Explore More

Similar Questions

કોલેજન શું છે?

નીચેનામાંથી કયું એરોમેટિક એમિનો ઍસિડ છે?

નીચેનામાંથી કયો એમિનો એસિડ સ્વભાવે બેઝિક (આલ્કલી) છે?

ડાયપેપ્ટાઇડની રચનામાં પેપ્ટાઇડ-બંધ કઈ રીતે દર્શાવાય છે?

$L-$ મેલિક ઍસિડ અને $L-$ લાયસીનમાં,$L$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo