$DNA$ ની મુખ્યધરી (બેકબોન) શેની બનેલી હોય છે?

  • A
    શર્કરા અને ફોસ્ફેટ
  • B
    શર્કરા અને નાઈટ્રોજન બેઝ
  • C
    ફોસ્ફેટ અને નાઈટ્રોજન બેઝ
  • D
    માત્ર શર્કરા

Explore More

Similar Questions

ન્યુક્લિક એસિડના એક ખંડ માટે બેઝ ક્રમ $CAG, AGG, CGA, CCA$ આપવામાં આવ્યો છે. આના પરથી ચોક્કસપણે શું નિષ્કર્ષ કાઢી શકાય કે તે કોનો ખંડ છે?

ગ્વાનીન પ્યુરીન નાઇટ્રોજન બેઇઝ, સાયટોસીન પિરિમિડીન નાઇટ્રોજન બેઇઝ સાથે કેટલા નિર્બળ $H$-બંધથી જોડાય છે?

$\phi \times 174$ નું આનુવંશિક દ્રવ્ય કયું છે?

$DNA$ અને $RNA$ માં અનુક્રમે કયા પ્રકારના નાઈટ્રોજન બેઈઝ હોય છે?

જો બે ક્રમિક બેઝ જોડીઓ વચ્ચેનું અંતર $0.34 \, nm$ હોય અને લાક્ષણિક સસ્તન કોષમાં $DNA$ ડબલ હેલિક્સની કુલ બેઝ જોડીઓની સંખ્યા $6.6 \times 10^{9} \, bp$ હોય,તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo