પ્રાથમિક ચયાપચય (Primary metabolites) માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    તેમના કાર્યો જાણીતા છે.
  • B
    તેઓ શારીરિક પ્રક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • C
    પ્રાથમિક ચયાપચયના પ્રકારો તમામ વનસ્પતિઓમાં સમાન હોય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

કોલ્યિસિન $(C_{22}H_{25}O_6N)$,જે ત્રાક નિર્માણને અવરોધે છે,તે રાસાયણિક દ્રષ્ટિએ ...... છે.

કોડીન એ એક પ્રકારનું ......... છે.

શું રબર પ્રાથમિક ચયાપચય (primary metabolite) છે કે ગૌણ ચયાપચય (secondary metabolite)? રબર વિશે ચાર વાક્યો લખો.

રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.

રાઈ (mustard) માં તીખાશનું મુખ્ય કારણ $Sinigrin$ છે,જે શેના કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo