નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળતા જૈવઅણુઓ $- P$
એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા જૈવઅણુઓ $- Q$

  • A
    સૂક્ષ્મ જૈવઅણુઓ,બૃહદ જૈવઅણુઓ
  • B
    સૂક્ષ્મ જૈવઅણુઓ,સૂક્ષ્મ જૈવઅણુઓ
  • C
    બૃહદ જૈવઅણુઓ,સૂક્ષ્મ જૈવઅણુઓ
  • D
    બૃહદ જૈવઅણુઓ,બૃહદ જૈવઅણુઓ

Explore More

Similar Questions

$A$ - પોલીસેકેરાઈડ્સ એ શર્કરાની લાંબી શૃંખલાઓ છે.
$R$ - સેલ્યુલોઝ એ વનસ્પતિ કોષદીવાલનો મહત્વનો ઘટક છે.

નીચેનામાંથી કયું વિટામિન $B$ સમૂહમાં આવતું નથી?

જીવંત પેશીઓના રાસાયણિક વિશ્લેષણ દરમિયાન પોલિસેકરાઈડનું અલગીકરણ કયા ભાગમાં થાય છે?

વૈજ્ઞાનિક કારણ આપો: લિપિડનું આણ્વીય વજન $1000 \text{ Dalton}$ થી ઓછું હોવા છતાં,તેનો સમાવેશ જૈવિક મહાઅણુઓ (Biomacromolecules) માં કરવામાં આવે છે.

નીચેનામાંથી કયું મેક્રોમોલેક્યુલ (બૃહદ અણુ) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo