પાણીના પ્રવેશથી કોષદીવાલ પર લાગતા દબાણને $.....P.....$ કહે છે, અને કોષદીવાલ દ્વારા જીવરસ (protoplast) પર લાગતા દબાણને $.....Q.....$ કહે છે.

  • A
    આશૂનદાબ, દીવાલદાબ
  • B
    આસૃતિદાબ, દીવાલદાબ
  • C
    દીવાલદાબ, આશૂનદાબ
  • D
    આશૂનદાબ, આસૃતિદાબ

Explore More

Similar Questions

જો કોષ $A$ જેનું $OP = 5$ અને $TP = 4$ છે,તે $OP = 3$ અને $TP = 1$ ધરાવતા કોષોથી ઘેરાયેલું હોય,તો પાણીના વહનનો માર્ગ કઈ દિશામાં હશે?

આસૃતિદાબ એટલે $.............$

જ્યારે નીચેનામાંથી કઈ સ્થિતિમાં આશૂનદાબ (Turgor pressure) એ કોષદીવાલના દબાણ (Wall pressure) જેટલું થાય છે?

આશૂનદાબ (Turgor pressure) એટલે શું?

$\psi_P$ ના ધન મૂલ્યને ..... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo