આપેલ કોષો $P$,$Q$ અને $R$ ને ઓળખો.

  • A
    શિથિલ કોષ,રસસંકોચિત કોષ,આશૂન કોષ
  • B
    આશૂન કોષ,શિથિલ કોષ,રસસંકોચિત કોષ
  • C
    રસસંકોચિત કોષ,શિથિલ કોષ,આશૂન કોષ
  • D
    આશૂન કોષ,રસસંકોચિત કોષ,શિથિલ કોષ

Explore More

Similar Questions

'એક્વાપોરિન્સ' (Aquaporins) એટલે શું? એક્વાપોરિન્સની હાજરી આસૃતિ (Osmosis) ને કેવી રીતે અસર કરે છે?

વ્યાખ્યા / સમજૂતી:
$(1)$ રસસંકોચન (Plasmolysis)
$(2)$ રસવિસ્તરણ (Deplasmolysis)

પ્રસરણ દ્વારા પાણીના વહનને શું કહેવામાં આવે છે?

રસસંકોચન (plasmolysis) ના વિવિધ તબક્કાઓ અંગેના આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ રસસંકોચનનો પ્રથમ તબક્કો,જ્યારે કોષરસની આસૃતિ સાંદ્રતા બાહ્ય દ્રાવણની સાંદ્રતાને સમકક્ષ હોય છે.
$II.$ પ્રોટોપ્લાસ્ટ કોષદીવાલના ખૂણાઓથી દૂર ખસે છે.
$III.$ પ્રોટોપ્લાસ્ટ કોષદીવાલથી અલગ થઈ જાય છે અને ગોળાકાર આકાર ધારણ કરે છે.

$10 \% \;NaCl$ ધરાવતા માધ્યમમાં $Tradescantia$ ના પર્ણની છાલ રાખવામાં આવે છે. થોડી મિનિટો પછી,જો આપણે માઇક્રોસ્કોપ હેઠળ પર્ણની છાલનું અવલોકન કરીએ,તો આપણે શું જોવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo