જ્યારે સફેદ પુષ્પોવાળી ડાળીને રંગીન પાણીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે પુષ્પો રંગીન બની જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ડાળીમાં કઈ પેશી અભિરંજિત (stained) થશે?

  • A
    અન્નવાહક
  • B
    જલવાહક
  • C
    બંને
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

વૈકલ્પિક અજારક (Facultative anaerobes) એટલે શું?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ શ્વસનની વાસ્તવિક પ્રક્રિયા કોષના જીવરસ (protoplasm) અને કણાભસૂત્રોમાં થાય છે.
$(2)$ વનસ્પતિઓમાં શ્વસનનો દર ધીમો હોય છે.

જ્યારે શ્વસન આધારક ......... હોય ત્યારે 'કોષરસીય' શ્વસન શબ્દ વપરાય છે.

શ્વસન એ એક

નીચેનામાંથી કયો વૈજ્ઞાનિક લેખ તમે વનસ્પતિ દેહધર્મવિદ્યા (Plant Physiology) ને સોંપશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo