નીચેની આકૃતિ મૂળમાં વહનનો પરિપથ દર્શાવે છે. તેમાં $P, Q$ અને $R$ શું છે?

  • A
    કોષરસતંતુ,પરિચક્ર,કાસ્પેરિયન પટ્ટી
  • B
    કોષરસતંતુ,બાહ્યક,કાસ્પેરિયન પટ્ટી
  • C
    મધ્યપટલ,બાહ્યક,જલવાહક
  • D
    મધ્યપટલ,પરિચક્ર,જલવાહક

Explore More

Similar Questions

પ્રસરણ (Diffusion) એ કયા પ્રકારનું શોષણ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કુદરતમાં પાણી કયા સ્વરૂપમાં જોવા મળે છે?

સાચી જોડી પસંદ કરો:

નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$I$. સૂકા જીવંત બીજમાં પણ પાણી હોય છે.
$II$. પુખ્ત મકાઈનો છોડ દિવસ દરમિયાન લગભગ $3 \ L$ પાણીનું શોષણ કરે છે.
$III$. રાઈનો છોડ લગભગ પાંચ કલાકમાં તેના વજન જેટલું પાણી શોષી લે છે.
$IV$. વનસ્પતિની વૃદ્ધિ અને ઉત્પાદકતા માટે પાણીને મર્યાદિત પરિબળ માનવામાં આવતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo