$IAA$ અને $IBA$ ના સંશ્લેષણ માટે શેની જરૂર પડે છે?

  • A
    આયર્ન
  • B
    મેંગેનીઝ
  • C
    ઝિંક
  • D
    બોરોન

Explore More

Similar Questions

અંકુરણ દરમિયાન,પ્રકાંડ ઉપરની તરફ અને મૂળ નીચેની તરફ વૃદ્ધિ પામે છે કારણ કે:

$IAA$ નો પ્રારંભિક પદાર્થ (precursor) કયો છે?

નીચેના વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $IBA$
$(2)$ $2,4-D$

ઓક્સિન્સ (Auxins) પર ટૂંકી નોંધ લખો.

બારી પાસે રાખેલો છોડ બહારની તરફ નમે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo