વનસ્પતિમાં મેંગેનીઝની વિષરિતાને કારણે અન્ય તત્ત્વો પર કેવી અસર જોવા મળે છે?

  • A
    પ્રરોહના અગ્રભાગમાં કેલ્શિયમના વહનને અવરોધે છે.
  • B
    ઉત્સેચકો સાથે જોડાવા માટે મેગ્નેશિયમ સાથે સ્પર્ધા કરે છે.
  • C
    શોષણ માટે આયર્ન અને મેગ્નેશિયમ સાથે સ્પર્ધા કરે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

કયા તત્વોના સમૂહની ઉણપ વનસ્પતિઓમાં કોષ વિભાજનને અવરોધી શકે છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ ક્લોરોસિસ (હરિતકણક્ષય)
$(2)$ નેક્રોસિસ (પેશીમૃત્યુ)

રિકેટ્સ કયા પ્રકારનો રોગ છે?

ખનીજ તત્ત્વોની ત્રુટિના ચિહ્નો સૌપ્રથમ તરુણ પર્ણોમાં જોવા મળે છે. - $P$
ખનીજ તત્ત્વોની ત્રુટિના ચિહ્નો સૌપ્રથમ જીર્ણ (વૃદ્ધ) પર્ણોમાં જોવા મળે છે. - $Q$
$P$ અને $Q$ અનુક્રમે:

કયા તત્વની ઉણપને કારણે યકૃતમાં નેક્રોસિસ અને સ્નાયુઓમાં ક્ષીણતા (muscular dystrophy) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo