ખનિજોના શોષણની ક્રિયાવિધિમાં અપદ્રવ્યપથ (Apoplast) અને સંદ્રવ્યપથ (Symplast) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અપદ્રવ્યપથ અને સંદ્રવ્યપથ અનુક્રમે:

  • A
    નિષ્ક્રિય વહન,સક્રિય વહન
  • B
    સક્રિય વહન,નિષ્ક્રિય વહન
  • C
    સક્રિય વહન,સક્રિય વહન
  • D
    નિષ્ક્રિય વહન,નિષ્ક્રિય વહન

Explore More

Similar Questions

પાણીથી વિપરીત,બધા ખનીજો મૂળ દ્વારા નિષ્ક્રિય રીતે શોષી શકાતા નથી કારણ કે જમીનમાં ખનીજોની સાંદ્રતા સામાન્ય રીતે મૂળમાં રહેલા ખનીજોની સાંદ્રતા કરતા ....... હોય છે.

મૂળ દ્વારા શોષાયેલા ખનિજો જલવાહક પેશી $(xylem)$ દ્વારા ઉપર તરફ વહન પામે છે. તેઓ જે ભાગોમાં તેમની સૌથી વધુ જરૂર હોય છે ત્યાં કેવી રીતે પહોંચે છે? શું વનસ્પતિના તમામ ભાગોને સમાન પ્રમાણમાં ખનિજો મળે છે?

મૂળના અંતઃસ્તર (Endodermis) માં આયનોનું સક્રિય વહન $A$ દ્વારા થાય છે,જેનું કારણ $B$ છે. યોગ્ય જોડ પસંદ કરો.

જલવાહકપેશી $(xylem)$ માં ખનીજ તત્ત્વોના પ્રકાર અને માત્રા કોના દ્વારા જળવાય છે?

ખનીજ આયનો મૂળના કોષોની દીવાલમાંથી શેમાં પ્રવેશે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo