વનસ્પતિઓમાં પાણીના વહન અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    અપદ્રવ્ય (Apoplast) માર્ગ એ સંદ્રવ્ય (Symplast) માર્ગ કરતાં ઝડપી છે.
  • B
    અપદ્રવ્ય માર્ગ એ સંદ્રવ્ય માર્ગ કરતાં ધીમો છે.
  • C
    અપદ્રવ્ય અને સંદ્રવ્ય બંને માર્ગોમાં વહનનો દર સમાન હોય છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

સમજાવો: વનસ્પતિઓમાં વહનની દિશા.

સામૂહિક વહન (bulk flow) માટે યોગ્ય વિધાન પસંદ કરો.
$I-$ ઊંચી વનસ્પતિઓમાં પાણી,ખનિજો અને ખોરાકનું વહન સામૂહિક વહન પ્રણાલી દ્વારા થાય છે.
$II-$ આ પ્રકારનું વહન બે બિંદુઓ વચ્ચેના દબાણના તફાવતને કારણે થાય છે.
$III-$ સામૂહિક વહનમાં પદાર્થો,પછી તે દ્રાવણ સ્વરૂપે હોય કે નિલંબિત સ્વરૂપે,નદીના પ્રવાહની જેમ એકસાથે વહન પામે છે.
$IV-$ આ પ્રક્રિયા પ્રસરણ (diffusion) જેવી જ છે.

વનસ્પતિમાં બહુદિશીય વહન અને એકદિશીય વહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્રસરણની પ્રક્રિયા અંગે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

ખોટા વિધાનો પસંદ કરો:
$(1)$ પાણી એવું માધ્યમ પૂરું પાડે છે જેમાં મોટાભાગના પદાર્થો ઓગળેલા હોય છે.
$(2)$ તરબૂચમાં $92\%$ પાણી હોય છે.
$(3)$ સ્થળજ વનસ્પતિઓ દરરોજ મોટા પ્રમાણમાં પાણી લે છે પરંતુ તેનો મોટાભાગનો ઉપયોગ પર્ણો દ્વારા પ્રકાશસંશ્લેષણમાં થાય છે.
$(4)$ એક પુખ્ત મકાઈનો છોડ દિવસમાં લગભગ $3$ લિટર પાણી શોષે છે.
$(5)$ વનસ્પતિઓમાં પાણીનું વિતરણ સમાન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo