વનસ્પતિમાં ખનીજ ક્ષારોના વહનનો માર્ગ ઓળખો.

  • A
    ભૂમિ $\rightarrow$ મૂળરોમ $\rightarrow$ અધિસ્તર $\rightarrow$ બાહ્યક $\rightarrow$ અંત:સ્તર $\rightarrow$ પરિચક્ર $\rightarrow$ જલવાહકપેશી $\rightarrow$ વનસ્પતિના વિકાસ પામતા ભાગો
  • B
    ભૂમિ $\rightarrow$ મૂળરોમ $\rightarrow$ અધિસ્તર $\rightarrow$ અંત:સ્તર $\rightarrow$ બાહ્યક $\rightarrow$ પરિચક્ર $\rightarrow$ જલવાહકપેશી $\rightarrow$ વનસ્પતિના વિકાસ પામતા ભાગો
  • C
    ભૂમિ $\rightarrow$ મૂળરોમ $\rightarrow$ અધિસ્તર $\rightarrow$ અંત:સ્તર $\rightarrow$ બાહ્યક $\rightarrow$ પરિચક્ર $\rightarrow$ જલવાહકપેશી $\rightarrow$ વનસ્પતિના પરિપકવ ભાગો
  • D
    ભૂમિ $\rightarrow$ મૂળરોમ $\rightarrow$ અધિસ્તર $\rightarrow$ બાહ્યક $\rightarrow$ અંત:સ્તર $\rightarrow$ પરિચક્ર $\rightarrow$ જલવાહકપેશી $\rightarrow$ વનસ્પતિના પરિપકવ ભાગો

Explore More

Similar Questions

મૂળના અંતઃસ્તર (Endodermis) માં આયનોનું સક્રિય વહન $A$ દ્વારા થાય છે,જેનું કારણ $B$ છે. યોગ્ય જોડ પસંદ કરો.

જલવાહકપેશી $(xylem)$ માં ખનીજ તત્ત્વોના પ્રકાર અને માત્રા કોના દ્વારા જળવાય છે?

ખનિજોના શોષણમાં એપોપ્લાસ્ટ અને સિમ્પ્લાસ્ટનું મહત્વ સમજાવો.

ખનીજ પોષક તત્વોનું શોષણ હંમેશા સક્રિય વહન દ્વારા થાય છે,કારણ કે . . . .

મૂળથી પર્ણ તરફ ખનીજોનું સ્થળાંતર આના દ્વારા થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo