મધ્યપર્ણકોષોમાં હરિતકણો કોષદીવાલની એકદમ નજીક શા માટે ગોઠવાયેલા હોય છે?

  • A
    પ્રકાશનો ઈષ્ટતમ જથ્થો મેળવવા માટે.
  • B
    વાયુઓના વિનિમયને સરળ બનાવવા માટે.
  • C
    બંને
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

દરિયાના પાણીમાં ઉગતી વનસ્પતિઓ $CO_2$ ક્યાંથી મેળવે છે?

વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન નીચેનામાંથી શું થાય છે?

પ્રકાશસંશ્લેષણ સક્રિય વિકિરણ $(PAR)$ તરંગલંબાઈના નીચેનામાંથી કયા ગાળાને દર્શાવે છે?

પૃથ્વી પર જીવન માટે જરૂરી ઓક્સિજન વાતાવરણમાં કોના પરિણામે બન્યો હતો?

પ્રકાશસંશ્લેષણમાં $..............$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo