ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    $O_2$ મુક્ત થતો નથી.
  • B
    $NADPH + H^+$ નું નિર્માણ થતું નથી.
  • C
    $ATP$ નું નિર્માણ થાય છે.
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

કેમિયોસ્મોસિસ (રસાયણ-આસૃતિ) માટે શું જરૂરી છે?
$I$. પટલ (membrane)
$II$. પ્રોટોન પંપ
$III$. પ્રોટોન ઢાળ (proton gradient)
સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રકાશતંત્ર-$II$ ના ઉત્તેજિત હરિતદ્રવ્યના અણુમાંથી પ્રથમ ઈલેક્ટ્રોનગ્રાહી ....... છે.

$DCMU$ એ ....... નો અવરોધક છે.

પ્રકાશસંશ્લેષણમાં નીચેનામાંથી કયું પ્રથમ સોપાન (initiating step) છે?

પાણીના પ્રકાશવિભાજન (photolysis) માં સામેલ ખનીજો કયા છે?
$I$ મેંગેનીઝ
$II$ કેલ્શિયમ
$III$ મેગ્નેશિયમ
$IV$ ક્લોરાઈડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo