$NADP$ રિડકટેઝ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તે પટલની બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ આવેલું હોય છે.
  • B
    તે $NADP^+$ નું રૂપાંતર $NADPH + H^+$ માં કરે છે.
  • C
    તે સ્ટ્રોમામાં પ્રોટોનની સાંદ્રતા ઘટાડે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

$C_3$ અને $C_4$ પથ દ્વારા હેક્સોઝના એક અણુના સંશ્લેષણ માટે,$12$ અણુ $NADPH_2$ સિવાય,અનુક્રમે $ATP$ ના કેટલા વધારાના અણુઓની જરૂર પડે છે?

નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પ્રકાશસંશ્લેષણની પ્રકાશપ્રક્રિયાઓ હરિતકણના થાઇલેકૉઈડ / સ્ટ્રોમામાં થાય છે.
(ii) પટલવિહીન અંગિકા લાયસોઝોમ / રિબોઝોમ છે.

નીચેનામાંથી શેમાં પ્રકાશઉર્જા રાસાયણિક ઉર્જાના સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે?

હરિતકણ (chloroplast) માં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય ઓળખો:
$(1)$ થાઈલેકોઈડ (Thylakoid)
$(2)$ સ્ટ્રોમા (Stroma)

પૃથ્વી પર થતા કુલ પ્રકાશસંશ્લેષણના આશરે $9/10$ $(85-90\%)$ ભાગ કોના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo