કેલ્વિન ચક્રના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.

  • A
    પુન:નિર્માણ $\rightarrow$ કાર્બોક્સિલેશન $\rightarrow$ રિડક્શન
  • B
    રિડક્શન $\rightarrow$ કાર્બોક્સિલેશન $\rightarrow$ પુન:નિર્માણ
  • C
    કાર્બોક્સિલેશન $\rightarrow$ રિડક્શન $\rightarrow$ પુન:નિર્માણ
  • D
    પુન:નિર્માણ $\rightarrow$ રિડક્શન $\rightarrow$ કાર્બોક્સિલેશન

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણના સંદર્ભમાં કાર્બોક્સિલેશનની પ્રક્રિયા શું છે?

$C_3$ પથમાં પ્રથમ સ્થાયી નીપજ $P$ છે અને $C_4$ પથમાં પ્રથમ સ્થાયી નીપજ $Q$ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $RuBP$
$(2)$ $PGAL$

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાનું પ્રથમ સ્થાયી સંયોજન કયું છે?

$C_3$ ચક્રમાં $RuBP$ ના ચાર અણુઓના પુનઃસર્જન માટે . . . . . . $ATP$ ના વપરાશની જરૂર પડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo