$C_4$ વનસ્પતિમાં પ્રકાશપ્રક્રિયા અને કેલ્વિનચક્રનું સ્થાન જણાવો.

  • A
    પ્રકાશપ્રક્રિયા - મધ્યપર્ણકોષના હરિતકણના ગ્રેના
    કેલ્વિનચક્ર - મધ્યપર્ણકોષના હરિતકણનું સ્ટ્રોમા
  • B
    પ્રકાશપ્રક્રિયા - પૂલકંચૂકના હરિતકણના ગ્રેના
    કેલ્વિનચક્ર - પૂલકંચૂકના કોષના હરિતકણનું સ્ટ્રોમા
  • C
    પ્રકાશપ્રક્રિયા - મધ્યપર્ણકોષના હરિતકણના ગ્રેના
    કેલ્વિનચક્ર - પૂલકંચૂકના કોષના હરિતકણનું સ્ટ્રોમા
  • D
    પ્રકાશપ્રક્રિયા - પૂલકંચૂકના કોષના હરિતકણના ગ્રેના
    કેલ્વિનચક્ર - મધ્યપર્ણકોષના હરિતકણનું સ્ટ્રોમા

Explore More

Similar Questions

${C_4}$ વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ વાતાવરણીય $CO_2$ ના સ્તર દ્વારા પ્રમાણમાં ઓછું મર્યાદિત હોય છે કારણ કે

પુલકંચુક (bundle sheath) ની હાજરી એ કોનું લાક્ષણિક લક્ષણ છે?

$A$: ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ $CO_2$ ના ઉપયોગમાં વધુ કાર્યક્ષમ હોય છે.
$R$: $C_3$ વનસ્પતિઓ એ સુનિશ્ચિત કરે છે કે $RuBisCO$ કાર્બોક્સિલેઝ તરીકે કાર્ય કરે,જેથી ઓક્સિજનેઝ પ્રવૃત્તિ ન્યૂનતમ થાય.

$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં,$CO_2$ ના સ્થાપન દરમિયાન મેલિક એસિડનું નિર્માણ કયા કોષોમાં થાય છે?

$C_4$ ચક્રની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo