પ્રકાશસંશ્લેષણ પર તાપમાનની અસરના સંદર્ભમાં અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    પ્રકાશ પ્રક્રિયાઓ અંધકાર પ્રક્રિયાઓ કરતા તાપમાન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.
  • B
    $C_3$ વનસ્પતિઓનું ઈષ્ટતમ તાપમાન $C_4$ વનસ્પતિઓ કરતા ઓછું હોય છે.
  • C
    ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓનું ઈષ્ટતમ તાપમાન સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતા વધારે હોય છે.
  • D
    તાપમાન ચયાપચયિક પ્રક્રિયાઓ પર અસર કરે છે.

Explore More

Similar Questions

......... ની હાજરીમાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ક્લોરોફિલનું સંશ્લેષણ જોવા મળે છે.

$CO_2$ નું વધારાનું પ્રમાણ:

વાતાવરણમાં $CO_{2}$ નું પ્રમાણ કેટલું હોય છે?

જો વનસ્પતિ ઓછી તીવ્રતાવાળો પ્રકાશ પ્રાપ્ત કરે છે,તો:

પ્રકાશસંશ્લેષણ પરની વારબર્ગની અસર (Warburg's effect) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo