શ્વાસ્ય પદાર્થો (respiratory substrates) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તેઓ શ્વસન પ્રક્રિયાના પ્રક્રિયકો છે.
  • B
    પ્રોટીન,ચરબી અને કાર્બનિક એસિડ શ્વાસ્ય પદાર્થોના ઉદાહરણો છે.
  • C
    શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે અણુઓનું ઓક્સિડેશન થાય છે તેને શ્વાસ્ય પદાર્થો કહે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

જારક શ્વસનમાં કઈ મુખ્ય ઘટનાઓ થાય છે?

જારક શ્વસનમાં સામેલ પ્રક્રિયાઓને સ્તંભ-$I$ માં આપેલ છે,તેને કોષમાં તેના સ્થાન સાથે સ્તંભ-$II$ માં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$i$. ગ્લાયકોલિસિસ$b$. કોષરસ
$ii$. ક્રેબ્સ ચક્ર$a$. કણાભસૂત્રનું આધારક (Matrix)
$iii$. $ETS$$c$. કણાભસૂત્રની અંતઃપટલ

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રતિ હેક્સોઝ અણુ દીઠ $36 \,ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

કોરી ચક્ર (Cori's cycle) ક્યાં કાર્યરત છે?

કોલમ $I$ માં આપેલા કોષના સ્થાનને કોલમ $II$ માં તેના કાર્ય સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$A$. કણાભસૂત્રીય આધારક (Mitochondrial matrix)$i$. ક્રેબ્સ ચક્ર
$B$. કોષરસ$ii$. $ETC$
$C$. $F_0$ અને $F_1$$iii$. ગ્લાયકોલિસિસ
$D$. કણાભસૂત્રનું અંતઃપટલ$iv$. $ATP$ સંશ્લેષણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo