નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    લીલી વનસ્પતિઓ અને નીલહરિત લીલ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે.
  • B
    પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે.
  • C
    પ્રકાશસંશ્લેષણ દરમિયાન,ઉર્જા ગ્લુકોઝ,સુક્રોઝ અને સ્ટાર્ચ જેવા કાર્બોદિતોના બંધમાં સંગ્રહિત થાય છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

વિધાન : પ્રકાશસંશ્લેષણનો ચક્રીય પથ સૌપ્રથમ કેટલીક યુબેક્ટેરિયલ જાતિઓમાં જોવા મળ્યો હતો.
કારણ : પ્રકાશસંશ્લેષણનો અચક્રીય પથ વિકસ્યા પછી વાતાવરણમાં ઓક્સિજન એકઠો થવાનું શરૂ થયું.

પ્રકાશસંશ્લેષણ વિશે નીચેનામાંથી ખોટું વિધાન/વિધાનો શોધો:
$A$. પાણીના વિભાજનનું સંકુલ $PS-I$ સાથે સંકળાયેલું છે.
$B$. $C_4$ વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ માર્ગ તરીકે $CO_2$ ના સ્થાપન માટે $C_3$ માર્ગનો ઉપયોગ કરે છે.
$C$. $C_4$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) થતું નથી.
$D$. $C_3$ વનસ્પતિઓ 'ક્રાન્ઝ' (Kranz) અંતઃસ્થ રચના દર્શાવે છે.
$E$. હરિતકણમાં $ATP$ નું સંશ્લેષણ રસાયણ-પરાસરણ (chemiosmosis) દ્વારા થાય છે.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન $H_2O$ નું $.............$ અને $CO_2$ નું $.............$ થાય છે.

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી શું સાચું છે?

પૃથ્વી પર થતા કુલ પ્રકાશસંશ્લેષણના આશરે $9/10$ $(85-90\%)$ ભાગ કોના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo