ગ્લાયકોલીસીસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ગ્લાયકોલીસીસનો અર્થ શર્કરાનું વિઘટન છે.
  • B
    આ પ્રક્રિયા ગુસ્તાવ ઈમ્બેડેન,ઓટો મેયરહોફ અને જે. પરનાસ દ્વારા આપવામાં આવી છે.
  • C
    ગ્લાયકોલીસીસ બધા જ સજીવોમાં થાય છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ લગભગ તમામ પ્રકારના જારક/અજારક કોષોના કોષરસમાં જોવા મળે છે. આ પ્રક્રિયામાં,ગ્લુકોઝનું રૂપાંતર એક સંયોજનમાં થાય છે જે છે:

ગ્લાયકોલિસિસ માટે ખોટું વાક્ય પસંદ કરો.

નીચેનામાંથી કયો ગ્લાયકોલિસિસનો પ્રથમ તબક્કો છે?

$EMP$ પથ (ગ્લાયકોલિસિસ) દ્વારા ગ્લુકોઝના એક અણુ દીઠ કુલ કેટલા $ATP$ અણુઓનો ચોખ્ખો લાભ થાય છે ($, ATP$ માં)?

ગ્લાયકોલિસિસ અથવા $EMP$ પથ દરમિયાન ગ્લુકોઝના એક મોલમાંથી સીધા કેટલા ચોખ્ખા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે ($ATP$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo