લેક્ટિક ઍસિડ આથવણ,આલ્કોહોલિક આથવણ અને જારક શ્વસનમાં કયો તબક્કો સામાન્ય છે?

  • A
    ગ્લાયકોલીસીસ
  • B
    ક્રેબ્સ ચક્ર
  • C
    ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ કુલ કેટલા તબક્કાઓમાં પૂર્ણ થાય છે?

પ્રાણીકોષોમાં ગ્લુકોઝના વિઘટનનો પ્રથમ તબક્કો કયો છે?

સુક્રોઝનું રૂપાંતરણ શેમાં થાય છે?

ગ્લાયકોલિસિસમાં પ્રક્રિયાઓનો સાચો ક્રમ પસંદ કરો:
$(a)$ $3$-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ $\rightarrow$ $1,3$-બાયફોસ્ફોગ્લિસરેટ
$(b)$ $3$-ફોસ્ફોગ્લિસરિક એસિડ $\rightarrow$ $2$-ફોસ્ફોગ્લિસરેટ
$(c)$ $1,3$-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ $\rightarrow$ $3$-ફોસ્ફોગ્લિસરિક એસિડ
$(d)$ $1,6$-ફ્રુક્ટોઝ બાયફોસ્ફેટનું ડાયહાઈડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને $3$-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડમાં વિભાજન

ગ્લાયકોલિસિસમાં મુક્ત થતા $CO_2$ અણુઓની સંખ્યા કેટલી છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo