ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની આપેલી આકૃતિમાં $P, Q$ અને $R$ કયા વિસ્તારો છે?

  • A
    $P -$ આધારક,$Q -$ કણાભસૂત્રીય અંત:પટલ,$R -$ આંતરપટલીય અવકાશ
  • B
    $P -$ આંતરપટલીય અવકાશ,$Q -$ કણાભસૂત્રીય અંત:પટલ,$R -$ આધારક
  • C
    $P -$ આધારક,$Q -$ હરિતકણીય અંત:પટલ,$R -$ આંતરપટલીય અવકાશ
  • D
    $P -$ આંતરપટલીય અવકાશ,$Q -$ હરિતકણીય અંત:પટલ,$R -$ આધારક

Explore More

Similar Questions

......... એ શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંને પ્રક્રિયાઓ માટે જરૂરી છે.

કણાભસૂત્રના પટલમાં $ETS$ માં મોબાઈલ ઈલેક્ટ્રોન વાહક કયું છે?

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં અંતિમ ઓક્સિડેશન દરમિયાન,કયું સાયટોક્રોમ $O_2$ ને ઇલેક્ટ્રોન આપે છે?

કણાભસૂત્રમાં આવેલા $F_1$ કણો કઈ પ્રક્રિયા માટે જરૂરી ઘટકો ધરાવે છે?

સાયનાઈડ પ્રાણીને કેવી રીતે મારી નાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo