જો કોષમાં એક કરતાં વધારે શ્વસન આધારક (respiratory substrate) હોય,તો સૌપ્રથમ કયા શ્વસન આધારકનો ઉપયોગ થાય છે?

  • A
    લિપિડ
  • B
    કાર્બનિક એસિડ
  • C
    પ્રોટીન
  • D
    કાર્બોદિત

Explore More

Similar Questions

શ્વસન એટલે શું? શ્વસનતંત્રના સબસ્ટ્રેટ્સ (શ્વસન આધારકો) વિશે સમજાવો.

'$X$' સજીવમાં દિવસ દરમિયાન એક પ્રક્રિયા સતત ચાલુ રહે છે. કોષો આ પ્રક્રિયામાં ભાગ લે છે. આ પ્રક્રિયા દરમિયાન $ATP, CO_2,$ અને પાણી મુક્ત થાય છે. તે પ્રકાશ-આધારિત પ્રક્રિયા નથી. આ પ્રક્રિયાનું નામ જણાવો.

વનસ્પતિ પાસે વિશિષ્ટ શ્વસન અંગો ન હોવા પાછળ કયા કારણો જવાબદાર છે?
$I-$ વનસ્પતિનો પ્રત્યેક ભાગ પોતાના વાયુઓના વિનિમયની જરૂરિયાતનું ધ્યાન રાખે છે.
$II-$ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે.
$III-$ પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિમાં શ્વસનનો દર ખૂબ જ ધીમો હોય છે.
$IV-$ વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોય છે.
$V-$ જ્યારે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ કરે છે ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન લેવાની જરૂરિયાત વધી જાય છે.
$VI-$ મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકે છે.
$VII-$ વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક આવેલો હોય છે.

નીચેનામાંથી કોણ શ્વસનનો ઊંચો દર દર્શાવે છે?

શ્વસન એ એક .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo