ઈથિફોન (Ethephon) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ઈથિફોન જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને વનસ્પતિમાં વહન પામે છે તથા ધીમે ધીમે ઈથિલીન મુક્ત કરે છે.
  • B
    તે ટામેટા અને સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે.
  • C
    તે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યા વધારીને ઉત્પાદકતામાં વધારો કરે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

તેનો ઉપયોગ અનાનસમાં પુષ્પસર્જનની શરૂઆત કરવા અને ફળ બેસવાની પ્રક્રિયાને સુમેળ કરવા માટે થાય છે.

$A$ અને $B$ માટે સાચો વિકલ્પ ઓળખો.
સંયોજનકાર્ય
$2,4-D$$A$
$B$ફળોનું પાકવું

ઇથિલિન વાયુનું કાર્ય શું છે?

બીજમાં આડી વૃદ્ધિ,ધરીનો સોજો અને દ્વિદળી બીજમાં અગ્રસ્થ હૂકનું નિર્માણ કોની સાથે સંકળાયેલ છે$:-$

એકમાત્ર વાયુરૂપ વનસ્પતિ અંતઃસ્ત્રાવ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo