કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ પર્ણો અને ફળોને વહેલા ખરી જતાં અટકાવે છે,પરંતુ જીર્ણ તેમજ પરિપકવ પર્ણો અને ફળોના પતનને પ્રેરે છે?

  • A
    ઓક્સિન
  • B
    જીબરેલિન્સ
  • C
    ઈથિલીન
  • D
    સાયટોકાઈનીન્સ

Explore More

Similar Questions

પ્રકાંડ અને મૂળનું પ્રકાશાવર્તન (Phototropism) શેના કારણે થાય છે?

ફળોને ખરતા અટકાવવા માટેની એક નિવારક પદ્ધતિ કઈ છે?

પ્રકાશાનુવર્તન (Phototropic curvature) એ કોના અસમાન વિતરણનું પરિણામ છે?

ઓક્સિનની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

નીચેની રચનાનું અવલોકન કરો. ઉપરની રચના એક ઓક્સિનની છે,જે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo