કયું અંગ પાચનતંત્ર અને શ્વસનતંત્ર બંનેમાં સામાન્ય છે?

  • A
    અન્નનળી
  • B
    કંઠનળી
  • C
    મુખ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

$Larynx$ (સ્વરપેટી) કોની વચ્ચે આવેલી છે?

સસ્તન પ્રાણીઓના ફેફસાંનું બ્રોન્કિઓલ્સમાં ખુલતી આલ્વિઓલર નળીઓની આસપાસ ખૂબ મોટી સંખ્યામાં નાની વાયુકોષ્ઠો (alveoli) માં વિભાજન એ:

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ વાદળીઓ,કોષ્ઠાંત્રિઓ : શરીરની સમગ્ર સપાટી દ્વારા શ્વસન :: કીટકો : ....
$(2)$ સ્વરપેટી : કાસ્થિમય પેટી :: ઘાંટી ઢાંકણ (Epiglottis) : .......

ઉરસગુહા (thoracic cavity) નું નિર્માણ કેવી રીતે થાય છે? (પૃષ્ઠ,વક્ષ,પાર્શ્વ,નીચે)

નીચેનામાંથી કયું સસ્તન પ્રાણીઓના શરીરનું એક ખૂબ જ વિશિષ્ટ લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo