નીચેના ઉત્સેચકોને કોણ સક્રિય કરે છે?
પેપ્સિનોજેન,ટ્રિપ્સિનોજેન,કાયમોટ્રીપ્સિનોજન,પ્રોકાર્બોકિસપેપ્ટીડેઝ

  • A
    $HCl$,ટ્રિપ્સિન,ટ્રિપ્સિન,ટ્રિપ્સિન
  • B
    $HCl$,એન્ટેરોકાયનેઝ,એન્ટેરોકાયનેઝ,એન્ટેરોકાયનેઝ
  • C
    $HCl$,એન્ટેરોકાયનેઝ,ટ્રિપ્સિન,ટ્રિપ્સિન
  • D
    ટ્રિપ્સિન,એન્ટેરોકાયનેઝ,ટ્રિપ્સિન,$HCl$

Explore More

Similar Questions

કોલેસીસ્ટોકાઈનિન શું છે?

$Carboxypeptidase$ (કાર્બોક્સિપેપ્ટિડેઝ) નું કાર્ય ઓળખો.

આમાંથી કયું પાચનતંત્રનું ઉત્સેચક નથી?

શરીરનો કયો ભાગ $Secretin$ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?

લાળમાં રહેલા એમાયલેઝ (Salivary amylase) ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo