| કોલમ-$I$ (રૂધિરજૂથ) | કોલમ-$II$ (એન્ટિબોડી) |
| $P$. $A$ | $I$. ગેરહાજર |
| $Q$. $B$ | $II$. $a$ (એન્ટિ-$B$) |
| $R$. $AB$ | $III$. $b$ (એન્ટિ-$A$) |
| $S$. $O$ | $IV$. $a, b$ (એન્ટિ-$A$ અને એન્ટિ-$B$) |
Explore More
નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે?
$A$. બેઝોફિલ્સ એ કુલ $WBC$માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે.
$B$. બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે.
$C$. બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે.
$D$. બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.
$E$. બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo