માનવ વસતિમાં કેટલા ટકા વ્યક્તિઓમાં $Rh$ એન્ટીજન જોવા મળે છે ($,\%$ માં)?

  • A
    $80$
  • B
    $20$
  • C
    $60$
  • D
    $0$

Explore More

Similar Questions

સૌથી સક્રિય ભક્ષક શ્વેતકણો કયા છે?

$B$ રુધિરજૂથ ધરાવતા બાળક માટે,જો પિતાનું રુધિરજૂથ $A$ હોય,તો માતાનું રુધિરજૂથ શું હોઈ શકે?

રુધિરરસમાં સૌથી વધુ સાંદ્રતામાં જોવા મળતો આયન........ છે.

વિધાન $(A)$: રુધિર અક્ષત રુધિરવાહિનીઓમાં જામી જાય છે.
કારણ $(R)$: અક્ષત રુધિરવાહિનીઓ પ્રતિસ્કંદક હેપરિન મુક્ત કરે છે.

$RBC$ માં સામાન્ય રીતે જોવા મળતી $Hb$ (હિમોગ્લોબિન) ની મહત્તમ સાંદ્રતા કેટલી હોય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo