ગ્લોમેરુલસ (રુધિરકેશિકાગુચ્છ) માંથી નીકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.

  • A
    વાસા રેકટા
  • B
    પરિનલિકા કેશિકાઓ
  • C
    હેન્લેનો પાશ
  • D
    ગ્લોમેરુલસ

Explore More

Similar Questions

શરીરની જરૂરિયાત મુજબ પદાર્થોનું પુનઃશોષણ શું કહેવાય છે?

ટ્યુબ્યુલર સ્ત્રાવ શરીરના પ્રવાહીમાં આયનીય અને એસિડ-બેઝ સંતુલન જાળવવામાં કેવી રીતે મદદ કરે છે?

ઉચ્ચ થ્રેશોલ્ડ પદાર્થો એવા પદાર્થો છે જેમને

સામાન્ય પરિસ્થિતિમાં મૂત્રપિંડ નલિકામાં ગાળણમાંથી સંપૂર્ણપણે પુનઃશોષણ પામતો પદાર્થ કયો છે?

$PCT$ માં કયા પદાર્થોનું પુનઃશોષણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo