બંને મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટ કેટલા રુધિરનું ગાળણ થાય છે?

  • A
    $125 \text{ mL/min}$
  • B
    $1100-1200 \text{ mL/min}$
  • C
    $1100-1200 \text{ mL/hour}$
  • D
    $125 \text{ mL/hour}$

Explore More

Similar Questions

અન્ય રુધિરકેશિકાઓની તુલનામાં ગ્લોમેર્યુલસમાં ઉચ્ચ રુધિર દબાણ જળવાઈ રહે છે કારણ કે:

બ્લડ પ્રેશરમાં ગંભીર ઘટાડો કિડનીના કાર્યને ખલેલ પહોંચાડે છે અને ઘટાડે છે

નીચેના સંક્ષિપ્ત રૂપોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $GFR$
$(2)$ $mosmol/L$

ઓર્નિથિનનું સિટ્રુલિનમાં રૂપાંતર કયા ઉત્સેચક દ્વારા થાય છે?

કુલ ગાળણ દબાણ (Net Filtration Pressure) જે રુધિર કેશિકા ગુચ્છના પ્રવાહીને બાઉમેનની કોથળીમાં ગાળણ કરાવે છે તે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo