હેન્લેના પાશની આરોહી ભુજા ........

  • A
    પાણી માટે પ્રવેશશીલ અને ઈલેક્ટ્રોલાઈટ્સ માટે અપ્રવેશશીલ
  • B
    પાણી માટે અપ્રવેશશીલ અને ઈલેક્ટ્રોલાઈટ્સ માટે પ્રવેશશીલ
  • C
    પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ બંને માટે પ્રવેશશીલ
  • D
    પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ બંને માટે અપ્રવેશશીલ

Explore More

Similar Questions

હેનલેનો પાશ (Loop of Henle) શેમાં જોવા મળે છે?

$GFR$ ના પુનઃશોષણ દરમિયાન નીચેના પદાર્થોને સક્રિય અથવા નિષ્ક્રિય રીતે વહન પામતા પદાર્થોમાં વર્ગીકૃત કરો: ગ્લુકોઝ,એમિનો એસિડ,નાઈટ્રોજનયુક્ત કચરો,$Na^+$,પાણી.

નીચેના પૈકી કયો પદાર્થ નિષ્ક્રીય વહન દ્વારા શોષણ પામે છે?

માનવ મૂત્ર સામાન્ય રીતે એસિડિક હોય છે કારણ કે

નિટકવર્તી ગૂંચળામય નલિકા $(PCT)$ નું અસ્તર $.......$ નું બનેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo