નીચે એક્ટિન તંતુક દર્શાવેલ છે. સ્નાયુસંકોચન દરમિયાન $Ca^{++}$ ક્યાં જોડાય છે?

  • A
    $P$
  • B
    $Q$
  • C
    $R$
  • D
    $P$ અને $Q$

Explore More

Similar Questions

સ્નાયુ સંકોચન દરમિયાન,$(P)$ ઘટે છે જ્યારે $(Q)$ લંબાઈ જાળવી રાખે છે. અહીં $P$ અને $Q$ શું છે $-$

સ્નાયુઓના શિથિલન (relaxation) ના નીચે આપેલા સોપાનને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$I.$ $Ca^{2+}$ આયનો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં પાછા પંપ થાય છે.
$II.$ $Z$-રેખાઓ તેમની મૂળ સ્થિતિમાં પાછી ફરે છે.
$III.$ એક્ટિન તંતુઓનું માસ્કિંગ (masking) થાય છે.
$IV.$ સ્નાયુઓનું શિથિલન.

$A-$ એક્ટિન તંતુઓ બે સ્વરૂપોમાં જોવા મળે છે: મોનોમેરિક $G$-એક્ટિન અને પોલીમેરિક $F$-એક્ટિન.
$R-$ ટ્રોપોમાયોસિન એ સળિયા આકારનું તંતુમય પ્રોટીન છે. ટ્રોપોમાયોસિન બે કુંતલાકાર શૃંખલાઓ બનાવે છે,જે $F$-એક્ટિન તંતુઓની આસપાસ વીંટળાયેલી હોય છે.

સ્નાયુ સંકોચનની પ્રક્રિયા માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સેતુ નિર્માણ (Cross-bridge formation) $\quad$ સેતુ તૂટવું (Cross-bridge breaking)

કંકાલ સ્નાયુઓ એક બાબતમાં વિસેરલ (અંતરંગ) સ્નાયુઓ સાથે સામ્યતા ધરાવે છે. તે કઈ બાબત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo