સ્નાયુ સંકોચન અંગે નીચેનામાંથી અસંગત વિધાન શોધો.

  • A
    $A$-બિંબ અચળ રહે છે.
  • B
    $I$-બિંબ ઘટે છે.
  • C
    તંતુકોની લંબાઈ ઘટે છે.
  • D
    $Z$-રેખાઓ નજીક આવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ફક્ત અનૈચ્છિક સ્નાયુઓ હોતા નથી?

કંકાલ સ્નાયુઓના લાક્ષણિક ગુણધર્મો કયા છે?

સ્નાયુ સંકોચનના નીચેના સોપાનને ઘટનાક્રમ મુજબ ગોઠવો:
$I.$ સારકોલેમા પરના રિસેપ્ટર સાઇટ્સ
$II.$ ચેતા આવેગ
$III.$ $Ca^{2+}$ નું મુક્ત થવું
$IV.$ એસિટિલકોલાઇનનું મુક્ત થવું
$V.$ સારકોમિયરનું ટૂંકું થવું
$VI.$ સાયનેપ્ટિક ક્લેફ્ટ
$VII.$ $T$-ટ્યુબ્યુલ પર સારકોલેમામાં આવેગનું પ્રસરણ
સાચો વિકલ્પ છે:

સ્નાયુઓના શિથિલન (relaxation) ના નીચે આપેલા સોપાનને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$I.$ $Ca^{2+}$ આયનો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં પાછા પંપ થાય છે.
$II.$ $Z$-રેખાઓ તેમની મૂળ સ્થિતિમાં પાછી ફરે છે.
$III.$ એક્ટિન તંતુઓનું માસ્કિંગ (masking) થાય છે.
$IV.$ સ્નાયુઓનું શિથિલન.

નીચેનામાંથી કયા સ્નાયુઓ અનૈચ્છિક રીતે કાર્ય કરે છે?
$(a)$ રેખિત સ્નાયુઓ $(b)$ અરેખિત (લીસા) સ્નાયુઓ
$(c)$ હૃદસ્નાયુઓ $(d)$ કંકાલ સ્નાયુઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo