નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (કશેરૂકા)કોલમ-$II$ (અસ્થિઓની સંખ્યા)
$P$. ગ્રીવા$I$. $1$
$Q$. ઉરસીય$II$. $12$
$R$. કટિ$III$. $5$
$S$. ત્રિક$IV$. $7$
$T$. પુછાસ્થિ$V$. $(1)$ સંયુક્ત

  • A
    $P-IV, Q-II, R-III, S-V, T-I$
  • B
    $P-IV, Q-II, R-III, S-I, T-V$
  • C
    $P-II, Q-IV, R-III, S-V, T-I$
  • D
    $P-II, Q-IV, R-III, S-I, T-V$

Explore More

Similar Questions

મગજનું રક્ષણ કરતી પેટી જેવી અસ્થિમય રચનાને શું કહેવાય છે?

સસ્તન પ્રાણીઓમાં,ગ્રીવા કશેરુકાઓની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી કયું $U$-આકારનું અસ્થિ માનવ શરીરમાં સ્વતંત્ર રીતે સ્થિત છે અને જીભને આધાર આપે છે?

મનુષ્યમાં જોડાયેલા (fused) કરોડરજ્જુના મણકા કયા છે?
$I.$ સેક્રલ (ત્રિકાસ્થિ)
$II.$ કોક્સિજિયલ (પુચ્છાસ્થિ)
$III.$ થોરાસિક (ઉરોસ્થિ)
$IV.$ સર્વાઇકલ (ગ્રીવા)
$V.$ લમ્બર (કટિ)

મનુષ્યમાં કરોડરજ્જુના મણકા (vertebrae) ની સંખ્યા $ . . . . . . $ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo