ઓસ્ટીઓપોરોસીસ (અસ્થિસુષિરતા) માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    તે ઉંમર સાથે સંબંધિત રોગ છે.
  • B
    અસ્થિદ્રવ્ય (Bone mass) ઘટતું જાય છે.
  • C
    ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધે છે.
  • D
    ઈસ્ટ્રોજનનું વધતું પ્રમાણ આનું કારણ બને છે.

Explore More

Similar Questions

ટેટની (Tetany) રોગ માટે કયું વાક્ય સાચું છે?

માયસ્થેનિયા ગ્રેવિસમાં . . . . . . અસરગ્રસ્ત થાય છે.

ઓસ્ટિયોપોરોસિસ,કંકાલ તંત્રનો વય-સંબંધિત રોગ,શેના કારણે થઈ શકે છે?

આર્થરાઈટિસ (સંધિવા) એ કયા અંગનો રોગ છે?

ગાઉટ (Gout),સાંધાઓનો એક પીડાદાયક વિકાર,શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo