મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ માં ........ નો સમાવેશ થાય છે.

  • A
    અંતર્વાહી તંતુઓ અને બહિર્વાહી તંતુઓ
  • B
    મગજ અને કરોડરજ્જુ
  • C
    દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર
  • D
    અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર

Explore More

Similar Questions

મગજ અને કરોડરજ્જુને આવરતી પટલને શું કહેવામાં આવે છે?

શ્વસન અને ઉલટીના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે?

મધ્યમગજનો $........$ ભાગ મુખ્યત્વે ચાર ઉપસેલા ગોળકો ધરાવે છે જેને ચતુષ્કાય ખંડો (corpora quadrigemina) કહે છે.

બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ તેના ........ દેખાવના સંદર્ભમાં ........ કહેવાય છે.

નીચેનામાંથી કયું મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ નો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo