વિરામ અવસ્થામાં ચેતાક્ષનો ચેતાક્ષરસ (axoplasm) શું ધરાવે છે?

  • A
    $K^+$ની ઊંચી સાંદ્રતા,ઋણભારિત પ્રોટીન્સની ઊંચી સાંદ્રતા,$Na^+$ની ઓછી સાંદ્રતા
  • B
    $K^+$ની ઓછી સાંદ્રતા,ઋણભારિત પ્રોટીન્સની ઓછી સાંદ્રતા,$Na^+$ની ઊંચી સાંદ્રતા
  • C
    $K^+$ની ઊંચી સાંદ્રતા,ઋણભારિત પ્રોટીન્સની ઓછી સાંદ્રતા,$Na^+$ની ઊંચી સાંદ્રતા
  • D
    $K^+$ની ઓછી સાંદ્રતા,ઋણભારિત પ્રોટીન્સની ઊંચી સાંદ્રતા,$Na^+$ની ઓછી સાંદ્રતા

Explore More

Similar Questions

વિશ્રામી કલા (resting membrane) ની આરપાર આયનિક ઢાળ (ionic gradients) કોના દ્વારા જાળવી રાખવામાં આવે છે?

ચેતા આવેગનું વહન એ એક

ચેતા આવેગના નિર્માણ દરમિયાન $Na^+$ નું અક્ષતંતુ (axon) ની બહારથી અંદરની તરફ વહન કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ જવાબદાર છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ વિશ્રામી રસપટલની આરપાર જોવા મળતા વીજસ્થિતિમાનના તફાવતને વિશ્રામી કલાવીજસ્થિતિમાન (resting potential) કહે છે.
$(b)$ સક્રિય કલાવીજસ્થિતિમાન (action potential) ના સર્જન માટે $Na^+$ આયનો જવાબદાર છે.
$(c)$ ચેતા ઉર્મિવેગ એ સક્રિય કલાવીજસ્થિતિમાન છે.

ચેતાતંતુઓમાં ક્રિયાત્મક પોટેન્શિયલનું વહન ખૂબ જ ઝડપી હોય છે જેમાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo