નીચેની આકૃતિ ચેતાક્ષનો છેડો અને ચેતોપાગમ દર્શાવે છે. $P$ નું કાર્ય શું છે?

  • A
    સોડિયમ આયન માર્ગ
  • B
    પોટેશિયમ આયન માર્ગ
  • C
    ચેતાપ્રેષક દ્રવ્યના ગ્રાહી
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ચેતોપાગમ (synapse) વિસ્તારમાં ઉર્મિવેગનું રાસાયણિક વહન શેના દ્વારા થાય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$(1)$ ચેતોપાગમ (Synapse)
$(2)$ રેનવિયરની ગાંઠ (Node of Ranvier)

વિદ્યુતીય સિનેપ્સ (electrical synapses) માટે ખોટો વિકલ્પ પસંદ કરો.

$Acetylcholinesterase$ ઉત્સેચક કોનું વિઘટન કરવામાં મદદ કરે છે?

આપેલ આકૃતિમાં અક્ષર દ્વારા કયો ભાગ ચેતાંત (Axon terminal) દર્શાવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo