$Hypothalamus$ (હાયપોથેલેમસ) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તે $Thalamus$ (થેલેમસ) ના તળિયે આવેલું છે.
  • B
    તેમાં ચેતાસ્ત્રાવી કોષોના જૂથો આવેલા હોય છે,જે $Hypothalamic$ (હાયપોથેલેમિક) અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.
  • C
    તેનું નિયંત્રણ $Pituitary$ (પિટ્યુટરી) ગ્રંથિ દ્વારા થાય છે.
  • D
    $Hypothalamus$ (હાયપોથેલેમસ) ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવીતંત્ર એમ બંનેમાં સમાવિષ્ટ છે.

Explore More

Similar Questions

મગજનો કયો ભાગ અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર વચ્ચે કડી તરીકે કાર્ય કરે છે?

વેન્ટ્રોમીડિયલ હાયપોથેલેમસ $(VMH)$ માં ઈજા થવાથી નીચેનામાંથી શું થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: હાયપોથેલેમસ એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેની કડી છે.
વિધાન $II$: એડેનોહાયપોફિસિસ ન્યુરોહોર્મોન્સનો સ્ત્રાવ કરે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

બે અંતઃસ્ત્રાવ $..........$ અને $..........$ નું સંશ્લેષણ હાયપોથેલેમસમાં થાય છે અને તે પિટ્યુટરી ગ્રંથિમાં અનુક્રમે $..........$ અને $..........$ દ્વારા વહન પામે છે.

સસ્તન પ્રાણીઓમાં,મગજમાં શરીરનું તાપમાન નિયંત્રિત કરતા કેન્દ્રો ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo