રોમકોષોની હરોળની ઉપર એક પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલી હોય છે,જેને ...... કહે છે.

  • A
    ટેક્ટોરિયલ કલા
  • B
    આધારકલા
  • C
    રેસીનર્સ કલા
  • D
    માલ્પિઘિયન કલા

Explore More

Similar Questions

ઓર્ગન ઓફ કોર્ટી (Organ of Corti) અવાજના આવેગોને મગજ (cerebrum) સુધી કઈ કપાલી ચેતા (cranial nerve) દ્વારા મોકલે છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્ન :
$(1)$ અંતઃકર્ણ : વેસ્ટિબ્યુલર અંગ :: ઉદરિકા (કોક્લિયા) : .........
$(2)$ કોર્ટીનું અંગ : રોમકોષો :: ટેક્ટોરિયલ કલા : ........

સાપ અવાજના તરંગો શેના દ્વારા મેળવે છે?

સ્કેલા વેસ્ટિબ્યુલી (scala vestibuli) . . . . . . પર સમાપ્ત થાય છે,જ્યારે સ્કેલા ટિમ્પેની (scala tympani) . . . . . . પર સમાપ્ત થાય છે. સાચો વિકલ્પ શોધો.

કોર્ટી અંગ (Organ of Corti) ....... પર આવેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo