કયું અંતઃસ્ત્રાવ સ્તનગ્રંથિઓના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે?

  • A
    પ્રોલેક્ટિન
  • B
    $ADH$
  • C
    $MSH$
  • D
    $GH$

Explore More

Similar Questions

$A :$ ડાયાબિટીસ ઇન્સિપિડસ (Diabetes insipidus) વધુ પડતો પેશાબ અને પાણી માટે વધુ પડતી તરસ દ્વારા ઓળખાય છે.
$R :$ એન્ટી-ડાયયુરેટિક હોર્મોન $(ADH)$ પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ખંડ દ્વારા સંશ્લેષિત થાય છે.

$TSH$ સંજ્ઞાનો અર્થ શું થાય છે?

અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો કયો અંતઃસ્ત્રાવ અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિને ઉત્તેજિત કરતો નથી?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ અંતઃસ્ત્રાવ (Hormone)
$(2)$ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (Endocrine glands)
$(3)$ બહિઃસ્ત્રાવી ગ્રંથિઓ (Exocrine glands)
$(4)$ એક્રોમેગેલી (Acromegaly)

પિટ્યુટરી ગ્રંથિનો અગ્ર ખંડ નીચેનામાંથી કઈ ચયાપચયની પ્રક્રિયાઓને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo